ગીતશાસ્ત્ર 129:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેઓ ધાબા પરના ઘાસ જેવા થાઓ કે, જે મોટું થયા પહેલાં કરમાઈ જાય છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેઓ ધાબા પર ઊગતા ઘાસના જેવા થાઓ, જે પૂરેપૂરું વયા પહેલાં કરમાઈ જાય છે; Viz kapitolaપવિત્ર બાઈબલ6 તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ; જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે. Viz kapitola |