ગીતશાસ્ત્ર 128:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તું પોતાનાં છોકરાંનાં છોકરાં જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 અને તું તારાં સંતાનોનાં સંતાન જોશે; ઇઝરાયલી લોકનું કલ્યાણ થાઓ! Viz kapitolaપવિત્ર બાઈબલ6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે. ઇસ્રાએલને શાંતિ થાઓ. Viz kapitola |