ગીતશાસ્ત્ર 128:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર એવી આશિષ અપાશે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે. Viz kapitola |