ગીતશાસ્ત્ર 10:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે; લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તે દબાઈ રહે છે, નીચો વળે છે, અને લાચાર તેના પંજામાં સપડાઈ જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 નિરાધાર શિકાર પટકાઈ પડે છે; પાશવી બળ આગળ તે હારી જાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે, અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે. Viz kapitola |