ગીતશાસ્ત્ર 1:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ન્યાયાસન આગળ દુષ્ટો [ટકશે નહિ] , અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 ન્યાયસભામાં દુષ્ટો ટકી શકશે નહિ, નેકજનોની સભામાં પાપીઓ બેસી શકશે નહિ, Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ; ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. Viz kapitola |