નીતિવચનો 9:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 “જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે!” અને બુદ્ધિહીનને તે કહે છે કે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ‘જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે!’ અને બુદ્ધિહીનને તે કહે છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 “હે અબુધો, મારે ત્યાં આવો.” તે મૂર્ખોને ઉદ્દેશીને કહે છે: Viz kapitolaપવિત્ર બાઈબલ16 “જે કોઇ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે;” અને બુદ્ધિહીનને તેણી કહે છે કે, Viz kapitola |