નીતિવચનો 8:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 હવે, દીકરાઓ, મારું સાંભળો; કેમ કે મારા માર્ગો પાળનારને ધન્ય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 હવે પુત્રો, મારી વાત સાંભળો, મારી આજ્ઞાઓ પાળનાર ધન્યવાદને પાત્ર છે. Viz kapitolaપવિત્ર બાઈબલ32 “માટે હે મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે જેઓ મારા માર્ગે ચાલે છે તેઓ સુખ પામે છે. Viz kapitola |