નીતિવચનો 8:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા અગાઉ, મારો જન્મ થયો હતો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 પર્વતો તેમના પાયામાં ગોઠવાયા તે પહેલાં, અને ડુંગરાઓ પહેલાં મારો જન્મ થયો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ25 પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા તેના પણ પહેલાં મારો જન્મ થયો હતો. Viz kapitola |