નીતિવચનો 8:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 દ્રવ્ય તથા માન મારી પાસે છે, અચળ ધન તથા નેકી પણ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 સંપત્તિ અને કીર્તિ, કાયમી ધન અને સફળતા હું જ બક્ષું છું. Viz kapitolaપવિત્ર બાઈબલ18 ધન અને સન્માન મારા હાથમાં છે. મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે. Viz kapitola |