Online Bible

- Reklamy -




નીતિવચનો 8:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય અને વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય તથા વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 હું જ્ઞાન છું, ચતુરાઈ મારી સાથે જ વસે છે; વિદ્યા અને પારખશક્તિ મારી પાસેથી મળે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 “હું જ્ઞાન છું, વિવેકબુદ્ધિ મારી સાથે રહે છે, અને હું જ્ઞાન અને ચતુરાઇ ધરાવું છું.

Viz kapitola kopírovat




નીતિવચનો 8:12

Následuj nás:

Reklamy


Reklamy