નીતિવચનો 7:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર કરી; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 કેમ કે મેં મારા ઘરની બારી પાસે રહીને જાળીમાંથી સામી નજર નાખી; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 એકવાર હું મારા ઘરની બારીએથી નિહાળતો હતો, અને જાળીમાંથી બહાર જોઈ રહ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર નાખી; Viz kapitola |