નીતિવચનો 7:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 મેં મારા પલંગ પર ભરતકામના ગાલીચા, તથા મિસરી સૂતરનાં સુંદર વસ્ત્ર બિછાવ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 મેં મારા પલંગ પર ભરત ભરેલા ગાલીચા અને ઇજિપ્તી સૂતરની રંગીન ચાદર બિછાવેલ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 મેં મારા પલંગ ઉપર સુંદર ચાદરો પાથરી છે આ ચાદરો મિસરથી આવી છે! Viz kapitola |