નીતિવચનો 7:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેથી હું તને મળવાને માટે બહાર નીકળી આવી હતી, યત્નથી તને શોધવા આવી હતી, અને તું મને મળ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેથી હું તને મળવા માટે બહાર નીકળી હતી, હું તને શોધવા આવી હતી અને તું અહીં જ મળી ગયો! Viz kapitolaપવિત્ર બાઈબલ15 તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો ખરો. Viz kapitola |