નીતિવચનો 7:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે સ્ત્રીએ તેને પકડીને ચુંબન કર્યુ; અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હવે તેણે પેલાને પકડીને ચુંબન કર્યું, અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તે સ્ત્રીએ પેલા યુવાનને આલિંગન આપીને ચુંબન કર્યું અને તેને ઉદ્દેશીને નિર્લજ્જતાપૂર્વક કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ13 તે સ્ત્રીએ તેને પકડ્યો અને ચુંબન કર્યુ અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે, Viz kapitola |