નીતિવચનો 7:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 વખતે તે ગલીઓમાં હોય, અને વખતે ચોકમાંયે હોય છે, અને ખૂણે ખૂણે તાકીને જુએ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ક્યારેક શેરીમાં, તો ક્યારેક ચોકમાં, તો કોઈ ખૂણામાં શિકારની શોધમાં ઊભી રહેતી. Viz kapitolaપવિત્ર બાઈબલ12 કોઇવાર ગલીઓમાં, ક્યારેક બજારની જગ્યામાં, તો કોઇવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી. Viz kapitola |