નીતિવચનો 6:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 જો કોઈ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો એવા માણસને ધિક્કારતા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 જો કોઈ માણસ ભૂખ્યો હોવાથી પોતાના જીવને તૃપ્ત કરવા માટે ચોરી કરે, તો લોકો એવાને ધિક્કારતા નથી; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 કેવળ પોતાની ભૂખ ભાંગવા ચોરી કરતા ચોરને પણ શું લોકો ધિક્કારતા નથી? Viz kapitolaપવિત્ર બાઈબલ30 જો કોઇ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો તેના માટે માન નથી ગુમાવી બેસતા. Viz kapitola |