નીતિવચનો 6:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે; તેને શિક્ષા થયા વિના રહેતી નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 જે કોઈ પોતાના પડોશીની પત્ની પાસે જાય છે તેને એમ જ [થાય છે] ; જે કોઈ તેને અડકે છે તે શિક્ષા પામ્યા વગર નહિ રહે Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 પરસ્ત્રી સાથે સમાગમ કરનારના એ જ હાલ થશે; એવું કરનાર સજા પામ્યા વિના રહેશે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ29 એટલે કોઇ તેના પાડોશીની પત્ની પાસે જાય છે, અને તેને સ્પર્શ કરે છે તેને સજા થયા વિના રહેતી નથી. Viz kapitola |