નીતિવચનો 6:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે; તેમને તારે ગળે બાંધ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તેમને સદા તારા અંત:કરણમાં સંઘરી રાખ, તેમને તારે ગળે બાંધ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેમની આજ્ઞાઓ અને શિક્ષણને સદા તારા હૃદયમાં સાચવી રાખ, અને તેમને તારે ગળે પહેરી રાખ. Viz kapitolaપવિત્ર બાઈબલ21 એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે અને તારા કંઠની આજુબાજુ લટકાવી દેજે. Viz kapitola |