નીતિવચનો 6:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ લૂંટારાની જેમ ગરીબી તારા પર ત્રાટકશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ, અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પણ તેથી દરિદ્રતા તારા પર લૂંટારાની જેમ અને કંગાલાવસ્થા સશ માણસની જેમ તૂટી પડશે. Viz kapitolaપવિત્ર બાઈબલ11 તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે. Viz kapitola |