નીતિવચનો 5:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તમારા માર્ગો તેનાથી દૂર રાખો અને તેના ઘરના બારણા પાસે પણ જશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તારો માર્ગ તેનાથી દૂર રાખ, અને તેના ઘરના દ્વારની નજીક ન જા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 એવી સ્ત્રીથી તું દૂર રહેજે; તેના બારણે પણ ફરક્તો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ8 પરસ્ત્રીથીં દૂર રહેજે અને તેના ઘરના બારણાં પાસે જતો નહિ. Viz kapitola |