નીતિવચનો 5:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હવે મારા દીકરાઓ, મારી વાત સાંભળો; અને મારા મુખના શબ્દોથી દૂર જશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હવે, દીકરાઓ, મારું સાંભળો; અને મારા મુખના શબ્દોથી દૂર ન જાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેથી મારા પુત્ર, મારી વાત યાનપૂર્વક સાંભળ, અને મારી સૂચનાઓ કદી વીસરીશ નહીં. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેથી મારા પુત્રો, મારી વાત સાંભળો, અને હું જે કહું છું તેનાથી દૂર થઇશ નહિ. Viz kapitola |