નીતિવચનો 5:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 રખેને તારા બળથી પારકા તૃપ્ત થાય, અને તારી મહેનતનું ફળ પારકાના કુટુંબને મળે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 રખેને તારા બળથી પારકાં તૃપ્ત થાય; અને તારી મહેનત [નાં ફળ] થી પારકાનું ઘર [ભરાય] ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 અજાણ્યાઓ તારી મિલક્ત પડાવી લેશે, અને તારા પરિશ્રમની ઊપજ બીજાઓ પાસે જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 રખેને તારી શકિત પારકાને મળે અને તારી મહેનતના ફળ બીજાના કુટુંબને મળે. Viz kapitola |