નીતિવચનો 4:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તારી આંખો સામી નજરે જુએ અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તારી આંખો સામી નજરે જુએ, અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તારી આંખો માર્ગ તરફ સીધેસીધું જુએ, અને એકીટશે સામી દિશાએ તાકી રહે. Viz kapitolaપવિત્ર બાઈબલ25 તારી આંખો સામી નજરે જુએ. અને તારી સીધી નજર સામેના રસ્તા ઉપર રાખજે. Viz kapitola |