નીતિવચનો 4:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 મારા દીકરા, મારા શબ્દો પર લક્ષ આપ; મારી વાતો પર કાન ધર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 મારા પુત્ર, મારા શબ્દો ધ્યનથી સાંભળ, અને મારી વાત પ્રત્યે કાન ધર. Viz kapitolaપવિત્ર બાઈબલ20 દીકરા, મારા વચનો ઉપર ધ્યાન આપ, અને મારા ઉપદેશને કાને ધર. Viz kapitola |