નીતિવચનો 4:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 દુષ્ટના માર્ગમાં પ્રવેશ ન કર; અને ભૂંડા માણસોના રસ્તામાં ન ચાલ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 દુષ્ટોના માર્ગ પર તારો પગ માંડીશ નહિ, અને દુર્જનોનાં પગલાંમાં પગ મૂકીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ14 દુષ્ટ માણસોના માર્ગે જઇશ નહિ, ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ. Viz kapitola |