નીતિવચનો 31:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 બળ તથા મોભો એ તેનો પોષાક છે; અને ભવિષ્યકાળ [ની ચિંતા] ને તે હસી કાઢે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 શક્તિ અને ગૌરવ તેનાં વસ્ત્રો છે, તે ભાવિની ચિંતાને હસી કાઢે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ25 શકિત અને પ્રતિષ્ઠા તેના વસ્ત્રો છે. તે ભવિષ્ય વિષે ચિંતિત નથી. તેને વૃદ્ધાવસ્થાનો ડર નથી. Viz kapitola |