નીતિવચનો 31:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તે પોતાને માટે બુટ્ટાદાર રજાઈઓ બનાવે છે, તેના વસ્ત્રો ઝીણા શણનાં તથા જાંબુડા રંગનાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તે પોતાને વાસ્તે બુટ્ટાદાર તકિયા બનાવે છે; તેનાં વસ્ત્ર બારીક શણનાં તથા જાંબુડા રંગનાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 તે પથારી માટે ચાદરો બનાવે છે, અને તેનાં વસ્ત્રો જાંબુડી બારીક શણનાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ22 તે પોતાને માટે રજાઇઓ બનાવે છે; તેનાં વસ્ત્રો ઝીણા મલમલનાં તથા જાંબુડા રંગના છે. Viz kapitola |