Online Bible

- Reklamy -




નીતિવચનો 31:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેને પોતાના કુટુંબ વિષે હિમનું ભય નથી; કેમ કે તેના આખા કુટુંબે [ઊનનાં] કિરમજી વસ્‍ત્ર પહેરેલાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 હિમ પડે ત્યારે પણ તેને કંઈ ચિંતા હોતી નથી; કારણ, તેના પરિવારના સભ્યો માટે ઊનનાં વસ્ત્રો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

21 તેનાં ઘરના સભ્યો માટે તેને શિયાળાની બીક નથી. તેનાં આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 31:21

Následuj nás:

Reklamy


Reklamy