નીતિવચનો 31:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે; તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તે સમજી જાય છે કે મારો વેપાર લાભકારક છે; તેનો દીવો રાતે હોલવાતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તે પોતાના કામનું મૂલ્ય જાણે છે, તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ18 તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે. તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી. Viz kapitola |