નીતિવચનો 31:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે, તે પોતાના હાથ બળવાન કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તે પોતાની કમરે બળરૂપી પટો બાંધે છે, અને પોતાના હાથ બળવાન કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તે કમર કાસીને પરિશ્રમ માટે તૈયાર રહે છે, તે મજબૂત હાથે કામ કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ17 તે ખડતલ અને ભારે ઉદ્યમી છે. તે કમર કસીને કામ કરે છે. Viz kapitola |