નીતિવચનો 31:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે ઊન અને શણ ભેગું કરે છે, અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તે ઊન તથા શણ શોધી લાવે છે, અને રાજીખુશીથી પોતાને હાથે કામ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તે ઊન અને અળસીરેસા પસંદ કરીને લાવે છે, અને ખંતથી પોતાનું કામ કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ13 તે ઊન અને શણ ભેગું કરે છે અને તેને ખંતથી પોતાના હાથે કાંતવામાં આનંદ માણે છે. Viz kapitola |