નીતિવચનો 30:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હું તમારી પાસે બે વરદાન માગું છું, મારા મૃત્યુ અગાઉ મને તેની ના પાડશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 “હે પ્રભુ, મેં તમારી પાસેથી બે વરદાન માગ્યાં છે; મારા મૃત્યુ પહેલાં મને તેની ના ન પાડતા; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 હે ઈશ્વર, હું તમારી પાસે બે વરદાન યાચું છું; અને મને મરણપર્યંત તેમનાથી વંચિત રાખશો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ7 હે યહોવા, મેં તમારી પાસે બે વરદાન માગ્યાઁ છે; મારા મૃત્યુ પહેલાં મને તેની ના પાડીશ નહિ. Viz kapitola |