Online Bible

- Reklamy -




નીતિવચનો 30:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 કારણ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે અને નાક મચડ્યાથી લોહી નીકળે છે, તેમ જ ક્રોધને છંછેડવાથી ઝઘડો ઊભો થાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 કેમ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે, અને નાક મચડ્યાથી લોહી નીકળે છે; તેમજ ક્રોધને છંછેડ્યાથી ઝઘડો ઊભો થાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 કારણ, દહીં વલોવ્યાથી માખણ નીપજે છે, અને નાક મચડવાથી લોહી ફૂટી નીકળે છે, તેમ જ ક્રોધ છંછેડવાથી ઝઘડા ઊભા થાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

33 કારણ કે દૂધ વલોવ્યાથી માખણનીકળે, અને નાક રગડવાથી લોહી નીકળે, તેમ ક્રોધને છંછેડવાથી ઝગડો ઊભો થાય છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 30:33

Následuj nás:

Reklamy


Reklamy