નીતિવચનો 30:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 જો તેં ગર્વ કરવાની બેવકૂફી કરી હોય અથવા કોઈ ખોટો વિચાર તેં કર્યો હોય, તો તારો હાથ તારા મુખ પર મૂક. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 જો ગર્વિષ્ઠ થવાની મૂર્ખાઈ તેં કરી હોય, અથવા તેં ભૂંડો વિચાર કર્યો હોય, તો તારો હાથ તારા મોં પર [મૂક]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 જો તેં પોતાનાં વખાણ કરીને મૂર્ખાઈ કરી હોય, અને જો તેં કાવતરું ઘડયું હોય તો થોભીને વિચાર કર. Viz kapitolaપવિત્ર બાઈબલ32 જો તેઁ ગર્વ કરવાની બેવકૂફી કરી હોય અને કોઇ ભૂંડો વિચાર તેઁ કર્યો હોય, તો તારો હાથ તારો મોં પર મૂક. Viz kapitola |