નીતિવચનો 3:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેના માર્ગે સુખચેન જ છે, અને તેના બધા રસ્તામાં શાંતિ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 જ્ઞાન તારા જીવનને આનંદમય બનાવે છે, અને તારા માર્ગમાં તને કલ્યાણ બક્ષે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ17 તેના માર્ગો સુખદાયક અને તેના રસ્તા શાંતિપૂર્ણ છે. Viz kapitola |