નીતિવચનો 3:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો [આપે છે] તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 જેમ પિતા પોતાના લાડકા પુત્રને સુધારવા ચાહે છે, તેમ પ્રભુ પોતાનાં પ્રિયજનોને સુધારે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ12 કારણ કે યહોવા જેના ઉપર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે, જેમ બાપ પોતાના દીકરાને, જે તેને ખુબ પ્યારો છે, તેને ઠપકો આપે છે. Viz kapitola |