Online Bible

- Reklamy -




નીતિવચનો 29:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ગરીબ માણસ તથા જુલમગાર માણસ ભેગા થાય છે; અને તે બન્નેની આંખોને યહોવાહ પ્રકાશ આપે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ગરીબ માણસ તથા જુલમગાર ભેગા થાય છે; તે બન્‍નેની આંખોને યહોવા પ્રકાશ આપે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 ગરીબ અને તેના જુલમગાર વચ્ચે આ સામ્ય છે: તે બન્‍નેની આંખોને પ્રભુ જ પ્રકાશ આપે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 ગરીબને જેઓ તેમને તકલીફ આપે છે તેમનામાં એક સમાનતા છે. યહોવાએ તેમને જીવન આપ્યુ છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 29:13

Následuj nás:

Reklamy


Reklamy