નીતિવચનો 28:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જે માણસો પોતે ધનવાન હોવા છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જે માણસ ધનવાન છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર દરિદ્રી સારો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 અવળે માર્ગે ચાલનાર અપ્રામાણિક ધનવાન કરતાં સન્માર્ગે ચાલનાર પ્રામાણિક ગરીબ ચડિયાતો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 અવળા માર્ગે ચાલનારા ધનવાન કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે. Viz kapitola |