નીતિવચનો 28:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જે માણસ પોતે નિર્ધન હોવા છતાં ગરીબ માણસો પર જુલમ ગુજારે છે તે અનાજનો તદ્દન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જે માણસ નિર્ધન છતાં દરિદ્રીઓ ઉપર જુલમ કરે છે, તે અનાજનો તદ્દન નાશ કરનાર વરસાદની હેલી [જેવો છે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 કંગાલોને રંજાડનાર જુલમગાર પાકનો નાશ કરનાર વરસાદની હેલી જેવો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 અસહાયને રંજાડતી ગરીબ વ્યકિત પાકનો તદૃન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે. Viz kapitola |