નીતિવચનો 27:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મિત્રના [કરેલા] ઘા પ્રામાણિક છે; પણ શત્રુનાં ચુંબન પુષ્કળ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 મિત્રે કરેલા ઘા ભલા માટે હોય છે, પણ શત્રુનાં તો ચુંબનોય દગાબાજ હોય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 મિત્રના ઘા પ્રામાણિક હોય છે, દુશ્મનનાં ચુંબન શંકાશીલ હોય છે. Viz kapitola |