નીતિવચનો 27:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 વળી બકરીઓનું દૂધ તારે માટે તથા તારા ઘરનાને ખાવા માટે, અને તારી દાસીઓના ગુજરાનને માટે પૂરતું [થશે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 તેમ જ બકરીના દૂધથી તારું, તારા પરિવારનું અરે, તારા નોકરચાકરનું પણ પોષણ થશે! Viz kapitolaપવિત્ર બાઈબલ27 વળી બકરીનું દૂધ તને, તારા કુટુંબને અને તારી દાસીઓના ગુજરાન માટે ચાલશે. Viz kapitola |