નીતિવચનો 27:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જે કોઈ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે અને જે પોતાના માલિકની કાળજી રાખે છે તે માન પામે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 જે કોઈ અંજીરી સાચવે છે તે તેનું ફળ ખાશે; તેમ જ પોતાના શેઠની ખિજમત કરનાર માન પામશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 અંજીરી સાચવનાર તેનાં ફળ ખાશે, તેમ જ માલિકની સેવા કરનાર સન્માન પામશે. Viz kapitolaપવિત્ર બાઈબલ18 જે કોઇ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે, જે પોતાના ધણીની કાળજી કરે છે તે માન પામે છે. Viz kapitola |