Online Bible

- Reklamy -




નીતિવચનો 27:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અથવા પોતાના જમણા હાથમાં લગાડેલા તેલની સુગંધ પણ પકડી શકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાને જમણે હાથે લગાડેલા તેલની સુગંધી પણ [રોકી શકે].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 એવી પત્નીને રોકવી એ પવનને રોકવા કરતાં અને હાથમાં અત્તરની સુગંધ પકડી રાખવા કરતાં વધુ મુશ્કેલ છે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 જે તેણીને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાના જમણા હાથમાં લગાવેલા તેલની સુગંધ પણ પકડી શકે.

Viz kapitola kopírovat




નીતિવચનો 27:16

Následuj nás:

Reklamy


Reklamy