નીતિવચનો 27:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; તો તેને જવાબદારીમાં રાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે; અને અજાણી સ્ત્રી [ના જામીનને] જવાબદારીમાં રાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો પણ ગીરવે રાખવાં અને પરદેશીના જામીન થનારનો અવેજ તાબામાં રાખવો. Viz kapitolaપવિત્ર બાઈબલ13 અજાણ્યાનો જામીન થનારનાં કપડાં લઇ લેવાં, અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય તો તેને તાબામાં પકડી લેવો. Viz kapitola |