નીતિવચનો 26:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 મૂર્ખના મુખેથી અપાતી શિખામણ પક્ષઘાતથી પીડાતા પગ જેવી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જેમ લંગડાના પગ લૂલા હોય છે, તેમ જ મૂર્ખના મુખનું દ્દષ્ટાંત છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 મૂર્ખના મુખમાંની કહેવત તે લંગડા માણસના લૂલા પગ જેવી અસંગત હોય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 મુશ્કેલીઓ માગવા બરાબર છે. મૂર્ખના મોઢામાં શાણી વાત એ લંગડાના પગ જેવું નકામું છે. Viz kapitola |