Online Bible

- Reklamy -




નીતિવચનો 26:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જો કે તેનો દ્વ્રેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા સભા આગળ ઉઘાડી પડી જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જો કે તેનો દ્વેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા મંડળી આગળ ઉઘાડી પડી જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 ગમે તેવી ચતુરાઈથી તે પોતાની ઘૃણાને છુપાવે, તો પણ તેની દુષ્ટતા સૌની સમક્ષ ઉઘાડી પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 વ્યકિત દંભથી તિરસ્કારને છુપાવે છે, પણ તેની દુષ્ટતા જાહેર સભા સામે ઉઘાડી પડી જશે.

Viz kapitola kopírovat




નીતિવચનો 26:26

Následuj nás:

Reklamy


Reklamy