Online Bible

- Reklamy -




નીતિવચનો 26:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તે મીઠી મીઠી વાતો કરે, પણ તેના પર વિશ્વાસ ન કર, કારણ કે તેના હૃદયમાં સાતગણાં ષળયંત્રોના ઇરાદા ભરેલા હોય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 જ્યારે તે મીઠું મીઠું બોલે, ત્યારે તેના પર ભરોસો ન રાખ; કેમ કે તેના અંત:કરણમાં સાતગણો કંટાળો આવે એવો [ઇરાદો] છે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 તેની મીઠી મીઠી વાતો પર ભરોસો રાખતો નહિ, કારણ, તેના હૃદયમાં સાતગણી ઘૃણા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

25 જ્યારે તે મીઠી મીઠી વાતો કરે ત્યારે વિશ્વાસ ન કરવો, કારણ, તેના હૃદયમાં ઘણી દુષ્ટ યોજનાઓ હોય છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 26:25

Následuj nás:

Reklamy


Reklamy