Online Bible

- Reklamy -




નીતિવચનો 26:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 જેમ અંગારા કોલસાને, અને અગ્નિ લાકડાંને [સળગાવે છે] ; તેમ ઝઘડાખોર માણસ કજિયા સળગાવે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 જેમ ધમણ અંગારાને અને અગ્નિ લાકડાંને પેટાવે છે, તેમ જ ઝઘડાખોર માણસ કજિયા સળગાવે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

21 જેમ અંગારા કોલસાને, અને અગ્નિ લાકડાઁને સળગાવે છે; તેમ કંકાસખોર માણસ કજિયા સળગાવે છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 26:21

Následuj nás:

Reklamy


Reklamy