Online Bible

- Reklamy -




નીતિવચનો 26:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે; અને કાન ભંભેરનાર ન હોય ત્યાં કજિયા સમી જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 જેમ બળતણના અભાવે અગ્નિ ઓલવાઈ જાય છે, તેમ કાન ભંભેરનારને અભાવે ઝઘડા શમી જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઇ જાય છે; અને કુથલી ખોર ન હોય ત્યાં કજિયા સમી જાય છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 26:20

Následuj nás:

Reklamy


Reklamy