નીતિવચનો 26:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 જેમ બારણું મિજાગરા પર ફરે છે, તેમ જ આળસુ પોતાની પથારીમાં આળોટયા કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 જેમ બારણું તેનાઁ મિજાગરાઁ પર ફરે છે, તેમ આળસુ પથારીમાં ફર્યા કરે છે. Viz kapitola |